TOC

This article is currently in the process of being translated into Gujarati (~56% done).

Getting started:

Visual Studio Community

WPF is, as already described, a combination of XAML (markup) and C#/VB.NET/any other .NET language. All of it can be edited in any text editor, even Notepad included in Windows, and then compiled from the command line. However, most developers prefer to use an IDE (Integrated Development Environment), since it makes everything, from writing code to designing the interface and compiling it all so much easier.

.NET/WPF IDE તરીકે મુખ્યત્વે વિઝ્યુઅલ સ્ટુડિયો (Visual Studio) પસંદ કરવામા આવે છે, જે ખુબ મોંઘો છે. સદભાગ્યે, માઇક્રોસોફ્ટે દરેક લોકો .NET અને WPF માટે વિઝ્યુઅલ સ્ટુડિયો વાપરવાનુ પ્રારંભ કરે તે માટે તેને સરળ અને એકદમ મફત બનાવવાનું નક્કી કર્યું છે, તેથી તેઓએ વિઝ્યુઅલ સ્ટુડિયોનું મફત સંસ્કરણ બનાવ્યું છે, જે Visual Studio Community તરીકે ઓળખાય છે.

તો Microsoft ની સાઈટ પર જઈને Visual Studio Community ડાઉનલોડ કરો - તે મફત છે અને ઇન્સ્ટોલ અને ઉપયોગમાં સરળ છે.

https://www.visualstudio.com/vs/community/

ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થઈ ગયા પછી, પછીના લેખ પર જઈ ને ડબ્લ્યુપીએફ શીખવાનુ પ્રારંભ કરો!